Skip to content
અયૂબ ૪૦:૧-૨

અયૂબ ૪૦:૧-૨

૧
યહોવાહે અયૂબને ઉત્તર આપતાં કહ્યું કે,
૨
“જે કોઈ દલીલ કરવાની ઇચ્છા રાખે તે શું સર્વશક્તિમાન ઈશ્વરને સુધારી શકે? જે ઈશ્વર સાથે દલીલ કરે છે તે જવાબ આપે.”

બાઇબલનો પાઠ: Indian Revised Version (Gujarati), © 2019 Bridge Connectivity Solutions Pvt. Ltd. · CC BY-SA 4.0