Skip to content
અયૂબ ૩૮:૩૬-૩૮

જ્ઞાનનો સ્રોત અને પાલનહાર ઈશ્વરની વ્યવસ્થા

અયૂબ ૩૮:૩૬-૩૮
૩૬
વાદળાંઓમાં ડહાપણ કોણે મૂક્યું છે? અથવા ધુમ્મસને કોણે સમજણ આપી છે?
૩૭
કોણ પોતાની કુશળતાથી વાદળોની ગણતરી કરી શકે? કે, આકાશોની પાણી ભરેલી મશકોને કોણ રેડી શકે
૩૮
જેથી ધરતી પર સર્વત્ર ધૂળ અને માટી પાણીથી પલળીને એકબીજા સાથે ચોંટી જાય છે?
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options