Skip to content
અયૂબ ૨૨:૧૨-૧૪

અયૂબ ૨૨:૧૨-૧૪

૧૨
શું ઈશ્વર આકાશના ઉચ્ચસ્થાનમાં નથી? તારાઓની ઊંચાઈ જો, તેઓ કેટલા ઊંચા છે?
૧૩
તું કહે છે, ઈશ્વર શું જાણે છે? શું તે ઘોર અંધકારની આરપાર જોઈને ન્યાય કરી શકે?
૧૪
ગાઢ વાદળ તેને એવી રીતે ઢાંકી દે છે કે તે જોઈ શકતો નથી; અને આકાશના ઘુંમટ પર તે ચાલે છે.’
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options