Skip to content
હિબ્રૂઓને પત્ર ૭:૨૦-૨૧

હિબ્રૂઓને પત્ર ૭:૨૦-૨૧

૨૦
પણ આ તો સમ વગર આપવામાં આવ્યું નહોતું. બીજા તો સમ વગર યાજક થયા છે તે વિશેષ સારું છે કેમ કે તે વિશેનું વચન સમ વગર આપવામાં આવ્યું નહોતું,
૨૧
પણ આ તો સમથી થાય છે, એટલે જેમણે તેમને કહ્યું કે, ‘પ્રભુએ સમ ખાધા, અને તે પસ્તાવો કરનાર નથી, કે તું સનાતન યાજક છે, આવી રીતે તે તેમનાંથી યાજક થયા.’”
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options