Skip to content
હિબ્રૂઓને પત્ર ૭:૧૧-૧૨

હિબ્રૂઓને પત્ર ૭:૧૧-૧૨

૧૧
એ માટે જો લેવીના યાજકપણાથી પરિપૂર્ણતા થઈ હોત, કેમ કે તે દ્વારા લોકોને નિયમશાસ્ત્ર મળ્યું હતું, તો હારુનના નિયમ પ્રમાણે ગણાયેલો નહિ, એવો બીજો યાજક મેલ્ખીસેદેકના નિયમ અનુસાર ઉત્પન્ન થાય એની શી અગત્ય હતી?
૧૨
કેમ કે યાજકપદ બદલાયાથી નિયમ પણ બદલાવાની જરૂર છે.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options