Skip to content
હિબ્રૂઓને પત્ર ૧૧:૧-૩

વિશ્વાસની વ્યાખ્યા અને સ્વભાવ

હિબ્રૂઓને પત્ર ૧૧:૧-૩
હવે વિશ્વાસ તો જે વસ્તુઓની આશા આપણે રાખીએ છીએ તેની ખાતરી છે અને અદ્રશ્ય વસ્તુઓની સાબિતી છે.
કેમ કે વિશ્વાસથી પ્રાચીન સમયના આપણા પૂર્વજ ઈશ્વરભક્તો વિષે સાક્ષી આપવામાં આવી.
વિશ્વાસથી આપણે જાણીએ છીએ કે, ‘ઈશ્વરના શબ્દથી સમગ્ર વિશ્વ ઉત્પન્ન થયું છે અને જે દ્રશ્ય છે, તે દ્રશ્ય વસ્તુઓથી ઉત્પન્ન થયાં નથી.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options