Skip to content
ઊત્પત્તિ ૯:૧૨-૧૩

ઊત્પત્તિ ૯:૧૨-૧૩

૧૨
ઈશ્વરે કહ્યું, “મારી તથા તમારી વચ્ચે તથા તમારી સાથે જે દરેક સજીવ પ્રાણી છે તેની સાથે તથા ભાવિ પેઢીને સારુ કર્યો છે તે કરારનું આ ચિહ્ન છે:
૧૩
મેં મારું મેઘધનુષ્ય વાદળમાં મૂક્યું છે અને તે મારા તથા પૃથ્વી વચ્ચેના કરારની ચિહ્નરૂપ થશે.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options