Skip to content
ઊત્પત્તિ ૨૮:૧૦-૧૨

ઊત્પત્તિ ૨૮:૧૦-૧૨

૧૦
યાકૂબ બેરશેબાથી નીકળીને હારાન તરફ ગયો.
૧૧
તે એક નિશ્ચિત જગ્યાએ આવ્યો અને સૂર્ય આથમી જવાથી ત્યાં મુકામ કર્યો. તેણે તે જગ્યાએથી એક પથ્થર લીધો અને પોતાના માથા નીચે મૂકીને તે ત્યાં સૂઈ ગયો.
૧૨
તેને સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં પૃથ્વી પર ઊભી કરેલી એક સીડી તેના જોવામાં આવી. તેનો ઉપરનો ભાગ આકાશ સુધી પહોંચતો હતો અને ઈશ્વરના દૂતો તેની પર ચઢતા ઊતરતા હતા.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 90 chars

Options