Skip to content
ઊત્પત્તિ ૧૨:૧૧-૧૨

ઊત્પત્તિ ૧૨:૧૧-૧૨

૧૧
જયારે તે મિસરમાં પ્રવેશ્યો ત્યારે તેણે તેની પત્ની સારાયને કહ્યું કે, “હું જાણું છું કે તું દેખાવે સુંદર સ્ત્રી છે.
૧૨
મિસરીઓ જયારે તને જોશે અને તેઓ કહેશે, ‘આ તેની પત્ની છે’ તેથી તેઓ મને મારી નાખશે, પણ તેઓ તને જીવતી રાખશે.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options