ઊત્પત્તિ ૧૦:૧૮
આસપાસના સંદર્ભ સાથે કલમ ૧૮ બતાવી રહ્યા છીએ.
૧૫
¶ કનાનનો પ્રથમ દીકરો સિદોન હતો અને પછી હેથ,
૧૬
વળી યબૂસી, અમોરી, ગિર્ગાશી,
૧૭
હિવ્વી, આર્કી, સિની,
૧૮
આર્વાદી, સમારી તથા હમાથીનો પણ તે પિતા હતો. ત્યાર પછી કનાનીઓનાં કુટુંબો વિસ્તાર પામ્યા.
૧૯
¶ કનાનીઓની સરહદ સિદોનથી ગેરાર જતા ગાઝા, સદોમ, ગમોરા, આદમા તથા સબોઈમ જતા લાશા સુધી હતી.
૨૦
આ પ્રમાણે હામના દીકરા, પોતાનાં કુટુંબો પ્રમાણે, પોતાની ભાષા પ્રમાણે, તેઓના દેશોમાં તથા પોતપોતાના લોકોમાં વસેલા હતા.
૨૧
¶ શેમને પણ દીકરાઓ થયા. તેનો મોટો ભાઈ યાફેથ હતો. શેમ એબેરના બધા લોકોનો પૂર્વજ હતો.
Settings