Skip to content
હઝકિયેલ ૧૬:૧-૨

યરુશાલેમનાં ધિક્કારપાત્ર કૃત્યો પ્રગટ

હઝકિયેલ ૧૬:૧-૨
૧
યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,
૨
“હે મનુષ્યપુત્ર, યરુશાલેમને તેનાં તિરસ્કારપાત્ર કૃત્યો વિષે જણાવ.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options