Skip to content
નિર્ગમન ૬:૨૮-૩૦

સોંપણીની ફરી ખાતરી

નિર્ગમન ૬:૨૮-૩૦
૨૮
ઈશ્વરે મિસર દેશમાં મૂસા સાથે વાત કરી તે દિવસે;
૨૯
તેમણે મૂસાને કહ્યું, “હું યહોવાહ છું, હું તને કહું છું, તે બધું જ તું મિસરના રાજા ફારુનને કહેજે.”
૩૦
અને મૂસાએ ઈશ્વરની સમક્ષ કહ્યું કે, “હું સ્પષ્ટ રીતે બોલી શકતો નથી તો પછી ફારુન મારી વાત કેવી રીતે સાંભળશે?”
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options