Skip to content
નિર્ગમન ૬:૧૦-૧૩

મૂસા ફરીથી વાંધો ઉઠાવે છે

નિર્ગમન ૬:૧૦-૧૩
૧૦
ત્યારે યહોવાહે મૂસાને કહ્યું,
૧૧
“તું જઈને મિસરના રાજા ફારુનને કહે કે, તે ઇઝરાયલીઓને તારા દેશમાંથી જવા દે.”
૧૨
પરંતુ મૂસાએ યહોવાહને કહ્યું, “ઇઝરાયલી લોકો જ મારું સાંભળતાં નથી; તો પછી ફારુન તો શાનો સાંભળે? વળી મને તો છટાપૂર્વક બોલતાં પણ આવડતું નથી.”
૧૩
પરંતુ યહોવાહે મૂસા અને હારુન સાથે વાતચીત કરી. તેઓને આજ્ઞા કરી કે, “તમે મિસરના રાજા ફારુન પાસે જાઓ. અને તેને તાકીદ આપો કે ઇઝરાયલી લોકોને મિસરમાંથી મુક્ત કરે.”
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options