Skip to content
નિર્ગમન ૩૩:૨૧-૨૩

નિર્ગમન ૩૩:૨૧-૨૩

૨૧
યહોવાહે કહ્યું, “જો મારી પાસે એક જગ્યા છે અને તું ખડક પર ઊભો રહે.
૨૨
મારું ગૌરવ તારી નજર આગળથી પસાર થાય ત્યારે હું તને આ ખડકની ફાટમાં રાખીશ અને હું પોતે પસાર થઈ જાઉં ત્યાં સુધી મારા હાથ વડે તને હું ઢાંકી દઈશ.
૨૩
પછી હું મારો હાથ લઈ લઈશ અને તું મારી પીઠ જોવા પામીશ, પણ મારું મુખ તને દેખાશે નહિ.”
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 90 chars

Options