Skip to content
નિર્ગમન ૨૦:૧-૨

યહોવા કરાર જાહેર કરે છે

નિર્ગમન ૨૦:૧-૨
પછી યહોવાહે આ સર્વ વચનો ઉચ્ચારતાં કહ્યું:
“હું તમારો ઈશ્વર યહોવાહ છું. હું તમને મિસર દેશમાં જ્યાં તમે ગુલામ હતા ત્યાંથી બહાર લઈ આવ્યો છું. તેથી તમારે આ આદેશો માનવા પડશે.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options