Skip to content
નિર્ગમન ૧૪:૬-૭

નિર્ગમન ૧૪:૬-૭

૬
એટલે ફારુને પોતાનો રથ અને લશ્કરને તૈયાર કર્યું.
૭
ફારુને પોતાના રથદળમાંથી મિસરના સૌથી શ્રેષ્ઠ છસો સરદારોને અને અન્ય રથો સહિત તેઓના સરદારોને સાથે લીધા.

બાઇબલનો પાઠ: Indian Revised Version (Gujarati), © 2019 Bridge Connectivity Solutions Pvt. Ltd. · CC BY-SA 4.0