Skip to content
એફેસીઓને પત્ર ૪:૧૯-૨૪

એફેસીઓને પત્ર ૪:૧૯-૨૪

૧૯
તેઓ નઠોર થયા. અને આતુરતાથી સર્વ દુરાચારો કરવા સારુ, પોતે વ્યભિચારી થયા.
૨૦
પણ તમે ખ્રિસ્તની પાસેથી એવું શીખ્યા નથી,
૨૧
જો તમે તેમનું સાંભળ્યું હોય તથા ઈસુમાં જે સત્ય છે તે પ્રમાણે તમને તે વિષેનું શિક્ષણ મળ્યું હોય તો,
૨૨
તમારી અગાઉની વર્તણૂકનું જૂનું મનુષ્યત્વ જે કપટવાસના પ્રમાણે ભ્રષ્ટ થતું જાય છે તે દૂર કરો.
૨૩
અને તમારી મનોવૃત્તિઓ નવી બનાવો.
૨૪
અને નવું મનુષ્યત્વ જે ઈશ્વરના મનોરથ પ્રમાણે ન્યાયીપણામાં તથા સત્યની પવિત્રતામાં સૃજાયેલું છે તે ધારણ કરો.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options