Skip to content
સભાશિક્ષક ૧૨:૧૩-૧૪

માનવની સંપૂર્ણ ફરજ

સભાશિક્ષક ૧૨:૧૩-૧૪
૧૩
વાતનું પરિણામ, આપણે સાંભળીએ તે આ છે; ઈશ્વરનું ભય રાખ અને તેમની આજ્ઞાઓનું પાલન કર, પ્રત્યેક માણસની એ સંપૂર્ણ ફરજ છે.
૧૪
કેમ કે દરેક ભલી કે ભૂંડી, પ્રત્યેક ગુપ્ત બાબત સહિતનાં કામોનો, ન્યાય ઈશ્વર કરશે.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options