Skip to content
સભાશિક્ષક ૧૧:૭-૮

જીવનના સાદા આનંદો માણવા

સભાશિક્ષક ૧૧:૭-૮
૭
સાચે જ અજવાળું રમણીય છે, અને સૂર્ય જોવો એ આંખને ખુશકારક છે.
૮
જો માણસ લાંબુ આયુષ્ય ભોગવે, તો તેણે જીવનના સર્વ દિવસો પર્યંત આનંદ કરવો. પરંતુ તેણે અંધકારનાં દિવસો યાદ રાખવા, કારણ કે તે ઘણાં હશે, જે સઘળું બને છે તે વ્યર્થતા જ છે.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options