Skip to content
પુનર્નિયમ ૨૭:૯-૧૦

ઇઝરાયલ કરારના સંબંધમાં પ્રવેશે છે

પુનર્નિયમ ૨૭:૯-૧૦
મૂસાએ તથા લેવી યાજકોએ સર્વ ઇઝરાયલને કહ્યું, “હે ઇઝરાયલ શાંત રહો અને સાંભળો. આજે તમે યહોવાહ તમારા ઈશ્વરની પ્રજા થયા છે.
૧૦
તે માટે તમારે યહોવાહ તમારા ઈશ્વરનો અવાજ સાંભળવો, આજે હું તમને જે આજ્ઞાઓ અને કાનૂનો ફરમાવું છું તેનું પાલન કરવું.”
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options