Skip to content
પુનર્નિયમ ૨૪:૮-૯

કોઢ અંગેના કાયદાનું પાલન

પુનર્નિયમ ૨૪:૮-૯
૮
કુષ્ઠ રોગ વિષે તમે સાવધ રહો, કે જેથી લેવી યાજકોએ શીખવેલી સૂચનાઓ તમે કાળજીપૂર્વક પાળો જેમ મેં તમને આજ્ઞા આપી તે પ્રમાણે તમે કરો.
૯
મિસરમાંથી બહાર આવ્યા ત્યારે યહોવાહ તમારા ઈશ્વરે મરિયમ સાથે શું કર્યું તે યાદ કરો.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options