Skip to content
પુનર્નિયમ ૧૪:૧૨-૧૮

પુનર્નિયમ ૧૪:૧૨-૧૮

૧૨
પણ આ પક્ષીઓમાંથી તમારે ખાવાં નહિ એટલે કે, ગરુડ, ગીધ, કુરર,
૧૩
સમડી, બાજ તથા કલીલ તેની જુદી જાત પ્રમાણે.
૧૪
પ્રત્યેક જાતના કાગડા,
૧૫
શાહમૃગ, ચીબરી, સીગલ, તથા દરેક જાતના શકરા,
૧૬
ચીબરી, ઘુવડ, રાજહંસ,
૧૭
જળકૂકડી, ગીધ, કરઢોક;
૧૮
દરેક જાતનું બગલું, હંસલો તથા ચામાચીડિયું.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options