Skip to content
પ્રેરિતોનાં ક્રત્યો ૫:૧૭-૧૮

પ્રેરિતોનાં ક્રત્યો ૫:૧૭-૧૮

૧૭
પણ પ્રમુખ યાજક તથા તેના સઘળા સાથીઓ જેઓ સદૂકી પંથના હતા, તેઓને ખૂબ ઈર્ષા આવી,
૧૮
અને પ્રેરિતોને પકડીને તેઓએ તેમને જેલમાં પૂર્યા.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options