Skip to content
પ્રેરિતોનાં કૃત્યો ૨:૧૪-૧૫

પિતર ટોળાને સંબોધે છે

પ્રેરિતોનાં કૃત્યો ૨:૧૪-૧૫
૧૪
ત્યારે પિતરે અગિયારની સાથે ઊભા થઈ ઊંચે સ્વરે તેઓને કહ્યું કે, “યહૂદિયાના માણસો તથા યરુશાલેમના રહેવાસીઓ, તમે સર્વ જાણી લો અને મારી વાતોને કાન દો.”
૧૫
આ માણસો પીધેલા છે એમ તમે ધારો છો, પણ એમ નથી; કેમ કે હજી તો સવારના નવ થયા છે.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options