પ્રેરિતોનાં ક્રત્યો ૧૪:૨૭-૨૮
૨૭
¶ તેઓએ ત્યાં આવીને વિશ્વાસી સમુદાયને એકત્ર કરીને જે કામ ઈશ્વરે તેઓની હસ્તક કરાવ્યાં હતાં તે, અને શી રીતે તેમણે વિદેશીઓને સારુ વિશ્વાસનું દ્વાર ખોલ્યું છે તે વિશે તેઓને કહી સંભળાવ્યું.
૨૮
શિષ્યોની સાથે તેઓ ત્યાં ઘણાં દિવસ રહ્યા.