Skip to content
2 કરિંથીઓને ૧:૧-૨

અભિવાદન અને શુભેચ્છા

2 કરિંથીઓને ૧:૧-૨
૧
કરિંથમાંના ઈશ્વરના વિશ્વાસી સમુદાયને તથા તેની સાથે સમગ્ર અખાયામાંના સર્વ સંતોને, પાઉલ જે ઈશ્વરની ઇચ્છાથી ઈસુ ખ્રિસ્તનો પ્રેરિત છે, તે તથા ભાઈ તિમોથી લખે છે
૨
ઈશ્વર આપણા પિતા તથા ઈસુ ખ્રિસ્ત તમને કૃપા તથા શાંતિ થાઓ.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options