Skip to content
2 કાળવ્રત્તાંત ૨૬:૨૨-૨૩

ઉઝ્ઝિયાના રાજ્યનો અંત

2 કાળવ્રત્તાંત ૨૬:૨૨-૨૩
૨૨
ઉઝિયાના બાકીનાં કૃત્યો પહેલેથી તે છેલ્લે સુધી આમોસના પુત્ર યશાયા પ્રબોધકે લખ્યાં છે.
૨૩
તેથી ઉઝિયા પોતાના પૂર્વજોની સાથે ઊંઘી ગયો; તેઓએ તેને રાજાઓના કબ્રસ્તાનની બાજુના ખેતરમાં તેના પૂર્વજોની સાથે દફનાવ્યો, કેમ કે તેઓએ કહ્યું, “તે કુષ્ટરોગી છે.” તેનો પુત્ર યોથામ તેની જગ્યાએ રાજા બન્યો.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 90 chars

Options