Skip to content
2 કાળવ્રત્તાંત ૧૭:૧૦-૧૧

પરદેશી રાષ્ટ્રો યહોશાફાટને માન આપે છે

2 કાળવ્રત્તાંત ૧૭:૧૦-૧૧
૧૦
આથી યહૂદિયાની આસપાસના બધા પ્રદેશોનાં રાજયોને ઈશ્વરનો ભય લાગ્યો તેથી તેઓએ યહોશાફાટ સાથે યુદ્ધ કર્યું નહિ.
૧૧
કેટલાક પલિસ્તીઓ યહોશાફાટ પાસે ઉપહાર અને ખંડણી તરીકે ચાંદી લાવ્યા. આરબો પણ પશુઓ એટલે સાત હજાર સાતસો બકરો અને સાત હજાર સાતસો ઘેટાં ભેટ તરીકે લાવ્યા.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options