Skip to content
1 તિમોથીને ૬:૨૦-૨૧

અંતિમ વિનંતી અને આશીર્વચન

1 તિમોથીને ૬:૨૦-૨૧
૨૦
હે તિમોથી, તને જે સોંપેલું છે તે સાચવી રાખ, અને અધર્મી ખાલી બકવાસથી તથા વિરોધાભાસી વિચારધારાઓ જેને ખોટી રીતે જ્ઞાન કહેવાય છે તેના વિવાદથી દૂર રહે,
૨૧
જેને માનીને કેટલાક વિશ્વાસથી દૂર ગયા છે. તારા પર કૃપા થાઓ. આમીન.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options