Skip to content
1 રાજઓ ૧૪:૧૯-૨૦

યરોબઆમના રાજ્યકાળનો સારાંશ

1 રાજઓ ૧૪:૧૯-૨૦
૧૯
યરોબામનાં બાકીનાં કાર્યો, તેણે કેવી રીતે યુદ્ધો કર્યા તે, કેવી રીતે રાજ્ય કર્યુ તે સર્વ બીનાઓ ઇઝરાયલના રાજાઓના પુસ્તક કાળવૃત્તાંતમાં નોંધાયેલી છે.
૨૦
યરોબામે એકવીસ વર્ષ રાજ કર્યું અને પછી તે તેના પિતૃઓ સાથે ઊંઘી ગયો. તેના પછી તેનો પુત્ર નાદાબ તેની જગ્યાએ રાજા બન્યો.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options