Skip to content
1 કરિંથીઓને ૧૬:૧૩-૧૪

અંતિમ બોધ

1 કરિંથીઓને ૧૬:૧૩-૧૪
૧૩
જાગૃત રહો, વિશ્વાસમાં સ્થિર રહો, સામર્થ્ય બતાવો, બળવાન થાઓ.
૧૪
તમે જે કંઈ કરો તે પ્રેમથી કરો.

બાઇબલનો પાઠ: Indian Revised Version (Gujarati), © 2019 Bridge Connectivity Solutions Pvt. Ltd. · CC BY-SA 4.0