Skip to content
1 કાળવ્રત્તાંત ૫:૨૩-૨૪

મનાશ્શાનું અર્ધકુળ (પૂર્વ)

1 કાળવ્રત્તાંત ૫:૨૩-૨૪
૨૩
મનાશ્શાનું અડધું કુળ, બાશાનના દેશથી બઆલ-હેર્મોન તથા સનીર જે હેર્મોન પર્વત છે ત્યાં સુધી વસ્યું.
૨૪
તેઓના પિતાના કુટુંબોના આગેવાનો આ પ્રમાણે હતા: એફેર, ઈશી, અલિયેલ, આઝ્રીએલ, યર્મિયા, હોદાવ્યા તથા યાહદીએલ. તેઓ પરાક્રમી, હિંમતવાન, નામાંકિત પુરુષો હતા તથા પોતાના પિતાના કુટુંબનાં આગેવાનો હતા.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options