Skip to content
1 કાળવ્રત્તાંત ૨:૪૨-૪૩

1 કાળવ્રત્તાંત ૨:૪૨-૪૩

૪૨
યરાહમેલના ભાઈ કાલેબના દીકરાઓ: જયેષ્ઠ દીકરો મેશા, મેશાનો દીકરો ઝીફ. કાલેબનો બીજો દીકરો મારેશા, તેનો દીકરો હેબ્રોન.
૪૩
હેબ્રોનના દીકરાઓ: કોરા, તાપ્પુઆ, રેકેમ તથા શેમા.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options