Skip to content
1 કાળવ્રત્તાંત ૧૭:૧-૨

દાઉદ મંદિર બાંધવાની ઇચ્છા કરે છે

1 કાળવ્રત્તાંત ૧૭:૧-૨
૧
દાઉદ પોતાના મહેલમાં રહેવા ગયો, ત્યાર પછી તેણે નાથાન પ્રબોધકને કહ્યું, “જો, હું દેવદારના મહેલમાં રહું છું, પરંતુ ઈશ્વરનો કરારકોશ મંડપમાં રહે છે.”
૨
પછી નાથાને દાઉદને કહ્યું, “જા, તારા મનમાં જે હોય તે કર, કેમ કે ઈશ્વર તારી સાથે છે.”
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options