Skip to content
1 કાળવ્રત્તાંત ૧૫:૧-૨

દાઉદ કરારકોશ માટે સ્થાન તૈયાર કરે છે

1 કાળવ્રત્તાંત ૧૫:૧-૨
દાઉદનગરમાં, દાઉદે પોતાને માટે મહેલો બનાવ્યાં. તેણે ઈશ્વરના કોશને સારુ જગ્યા તૈયાર કરીને ત્યાં તેને માટે મંડપ બાંધ્યો.
પછી દાઉદે કહ્યું, “ફક્ત લેવીઓ આ ઈશ્વરના કોશને ઊંચકે, કેમ કે યહોવાહે, તેઓને કોશ ઊંચકવા માટે તથા સદા તેમની સેવા કરવા માટે પસંદ કર્યા છે.”
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options