Gibeath-haaraloth
આ નામે પણ ઓળખાય છે: hill
31.8600, 35.5100 ગૂગલ નકશા પર જુઓ
Gibeath-haaraloth નો ઉલ્લેખ કરતી કલમો
પછી યહોશુઆએ પોતે ચકમક પથ્થરની છરીઓ બનાવી. ઇઝરાયલના પુરુષોની સુન્નત કરી. જે જગ્યાએ સુન્નતનો વિધિ કરાઈ તેને ‘અગ્રચર્મની ટેકરી’ કહેવામાં આવી.