Baal-shalishah
આ નામે પણ ઓળખાય છે: Baal-shalisha
32.0200, 35.2200 ગૂગલ નકશા પર જુઓ
Baal-shalishah નો ઉલ્લેખ કરતી કલમો
¶ બાલ-શાલીશાથી એક માણસ ઈશ્વરભક્ત પાસે પ્રથમ ફળનું અન્ન, જવમાંથી બનાવેલી વીસ રોટલી અને ભરેલા દાણાવાળાં તાજા કણસલાં પોતાના થેલીમાં લઈને આવ્યો. એલિશાએ કહ્યું, “આ લોકોને આપો કે તેઓ ખાય.”