Abel-keramim
આ નામે પણ ઓળખાય છે: plain, vineyards
32.0200, 35.8200 ગૂગલ નકશા પર જુઓ
Abel-keramim નો ઉલ્લેખ કરતી કલમો
તેણે તેઓ પર હુમલો કર્યો. અરોએરથી મિન્નીથ સુધીનાં વીસ નગરોનો તથા આબેલ-કરામીમ સુધીના લોકોનો મોટો સંહાર કર્યો. તેથી આમ્મોનીઓ ઇઝરાયલ લોકોના નિયંત્રણ હેઠળ મૂકવામાં આવ્યા.