Merodachbaladan
આ નામે પણ ઓળખાય છે: Merodach-baladan
Merodachbaladan નો ઉલ્લેખ કરતી કલમો
¶ તે સમયે બાબિલના રાજા બાલઅદાનના દીકરા મેરોદાખ-બાલઅદાને હિઝકિયા પર પત્રો લખીને ભેટ મોકલી; કેમ કે તેણે સાંભળ્યું હતું કે હિઝકિયા માંદો પડ્યો હતો, પણ હવે સાજો થયો છે.