મુખ્ય સામગ્રી પર જાઓ

Hephzibah

2 કલમો · 2 કુટુંબના સભ્યો

આ નામે પણ ઓળખાય છે: Hephzi-bah

Hephzibah નો ઉલ્લેખ કરતી કલમો

  1. ¶ મનાશ્શા રાજ કરવા લાગ્યો, ત્યારે તે બાર વર્ષનો હતો; તેણે યરુશાલેમમાં પંચાવન વર્ષ રાજ કર્યું. તેની માતાનું નામ હેફસીબા હતું.

  2. હવેથી તું “તજેલું” કે તારો દેશ ફરીથી “ઉજ્જડ” કહેવાશે નહિ. ખરેખર, તું હવે “મારો આનંદ તેનામાં છે,” અને તારો દેશ “પરિણીત” કહેવાશે, કેમ કે યહોવાહ તારા પર પ્રસન્ન છે અને તારા દેશનાં લગ્ન થશે.