Skip to content

Eleazar

3 કલમો · 3 કુટુંબના સભ્યો

Eleazar નો ઉલ્લેખ કરતી કલમો

  1. મરારીના દીકરા માહલી અને મુશી. માહલીના દીકરા: એલાઝાર અને કીશ.

  2. એલાઝાર મૃત્યુ પામ્યો ત્યારે તેને એકપણ દીકરો નહોતો. તેને ફક્ત દીકરીઓ જ હતી. કીશના દીકરાઓએ તેઓની સાથે લગ્ન કર્યા.

  3. માહલીના પુત્રો એલાઝાર, તે નિ:સંતાન હતા.