મુખ્ય સામગ્રી પર જાઓ

Berechiah

3 કલમો · 2 કુટુંબના સભ્યો

આ નામે પણ ઓળખાય છે: Berachiah

"Berechiah" શોધો

Berechiah નો ઉલ્લેખ કરતી કલમો

  1. ¶ હેમાનનો સાથીદાર આસાફ, જે તેને જમણે હાથે ઊભો રહેતો હતો. આસાફ બેરેખ્યાનો દીકરો, બેરેખ્યા શિમઆનો દીકરો.

  2. માટે લેવીઓએ યોએલના પુત્ર હેમાનને, તેના ભાઈઓમાંના બેરેખ્યાના પુત્ર આસાફને તથા તેઓના ભાઈઓ, એટલે મરારીના વંશજોમાંના કૂશાયાના પુત્ર એથાનને નીમ્યા.

  3. બેરેખ્યા તથા એલ્કાના કોશના દ્વારપાળો હતા.