ગીતશાસ્ત્ર૧૩૩
Listen to this chapter
0:00
0:00
સામુદાયિક એકતાનો આનંદ અને આશીર્વાદ
૧
ભાઈઓ એકતામાં રહે તે કેવું સારું તથા શોભાયમાન છે!
૨
તે માથે ચોળેલા, દાઢી સુધી, હા, હારુનની દાઢી સુધી, તેના વસ્ત્રની કોર સુધી, ઊતરેલા મૂલ્યવાન તેલનાં જેવું છે.
૩
વળી તે હેર્મોન પર્વત પરના તથા સિયોનના પર્વતો પરના ઝાકળ જેવું છે. કારણ કે યહોવાહે આશીર્વાદ, એટલે અનંતકાળનું જીવન ફરમાવ્યું છે.
Settings
Reading style
Typeface
Font size px
Reading width chars
Options
Study note