Skip to content
સોલોમનના ગીતો ૧:૧૫-૧૬

પરસ્પર પ્રશંસા

સોલોમનના ગીતો ૧:૧૫-૧૬
૧૫
જો, મારી પ્રિયતમા, તું સુંદર છે, જો, તું સુંદર છે; તારી આંખો હોલાના જેવી છે.
૧૬
જો, તું સુંદર છે મારા પ્રીતમ, તું કેવો મનોહર છે. આપણો પલંગ કૂણા છોડના જેવો છે.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options