Skip to content
ગીતશાસ્ત્ર ૯૧:૧-૨

પરાત્પરના આશ્રયમાં વસવાની સુરક્ષા

ગીતશાસ્ત્ર ૯૧:૧-૨
પરાત્પર ઈશ્વરના આશ્રયસ્થાનમાં જે વસે છે, તે સર્વસમર્થની છાયામાં રહેશે.
હું યહોવાહ વિષે કહીશ કે, “તે મારા આશ્રય અને ગઢ છે, એ જ મારા ઈશ્વર છે, તેમના પર હું ભરોસો રાખું છું.”
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options