Skip to content
ગીતશાસ્ત્ર ૫૩:૧-૩

મૂર્ખનો ઇનકાર અને સર્વવ્યાપી ભ્રષ્ટતા

ગીતશાસ્ત્ર ૫૩:૧-૩
મૂર્ખ પોતાના મનમાં કહે છે કે, “ઈશ્વર છે જ નહિ.” તેઓએ ભ્રષ્ટ થઈને ધિક્કારવા લાયક દુષ્ટતા કરી છે; ભલું કરનાર કોઈ નથી.
સમજણો કે ઈશ્વરને શોધનાર માણસ છે કે નહિ, તે જોવાને ઈશ્વરે આકાશમાંથી મનુષ્યજાત પર દ્રષ્ટિ કરી.
તેઓમાંનો દરેક માર્ગભ્રષ્ટ થયો છે; તેઓ સર્વ અશુદ્ધ થયા છે; ભલું કરનાર કોઈ રહ્યો નથી, ના, એક પણ નહિ.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options