Skip to content
ગીતશાસ્ત્ર ૫૦:૨૨-૨૩

સાચી ભક્તિની આવશ્યકતા

ગીતશાસ્ત્ર ૫૦:૨૨-૨૩
૨૨
હે ઈશ્વરને વીસરનારાઓ, હવે આનો વિચાર કરો; નહિ તો હું તમારા ફાડીને ટુકડેટુકડા કરીશ અને તમને ત્યાં છોડાવવા માટે કોઈ નહિ આવે.
૨૩
જે આભારસ્તુતિનાં અર્પણો ચઢાવે છે તે મને માન આપે છે અને જે પોતાના માર્ગો નિયમસર રાખે છે તેને હું ઈશ્વર દ્વારા મળતો ઉદ્ધાર બતાવીશ.”
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options