Skip to content
ગીતશાસ્ત્ર ૨૯:૧૦-૧૧

ઈશ્વરનું શાશ્વત રાજ્ય અને આશીર્વાદ

ગીતશાસ્ત્ર ૨૯:૧૦-૧૧
૧૦
યહોવાહ જળપ્રલય સમયે બિરાજમાન હતા; યહોવાહ સદા સર્વકાળ રાજા તરીકે બિરાજનાર છે.
૧૧
યહોવાહ પોતાના લોકોને સામર્થ્ય આપશે; યહોવાહ પોતાના લોકોને શાંતિનો આશીર્વાદ આપશે.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options