Skip to content
ગીતશાસ્ત્ર ૧૪૪:૯-૧૧

સ્તુતિની પ્રતિજ્ઞા અને નવી વિનંતી

ગીતશાસ્ત્ર ૧૪૪:૯-૧૧
હે ઈશ્વર, હું તમારે માટે નવું ગીત ગાઈશ; દશ તારવાળાં વાજિંત્ર સાથે હું તમારી સમક્ષ નવું ગીત ગાઈશ.
૧૦
તમે રાજાઓને તારણ આપો છો; તમે તમારા સેવક દાઉદને ઘાતકી તલવારથી બચાવ્યો.
૧૧
મને છોડાવો અને મને આ વિદેશીઓના હાથમાંથી મુક્ત કરો તેઓનું મુખ મિથ્યા બોલે છે તેઓના જમણા હાથો કપટના હાથો છે.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options