Skip to content
ગીતશાસ્ત્ર ૧૩૫:૫-૭

સમગ્ર સૃષ્ટિ પર ઈશ્વરની સર્વોપરિતા

ગીતશાસ્ત્ર ૧૩૫:૫-૭
૫
હું જાણું છું કે યહોવાહ મહાન છે, આપણા પ્રભુ સર્વ દેવો કરતાં તે મહાન છે.
૬
આકાશમાં તથા પૃથ્વી પર, સમુદ્રોમાં અને સર્વ મહાસાગરના ઊંડાણોમાં યહોવાહને જે જે સારું લાગ્યું, તે સર્વ તેમણે કર્યું છે.
૭
તે પાણીની વરાળને ઊંચે લઈ જઈ તેનાં વાદળાં ચઢાવે છે, તે વીજળી મોકલી વરસાદને વરસાવે છે અને પોતાના ખજાનામાંથી તે વાયુને બહાર કાઢે છે.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options